વીરો ની વીરતા...

  • 5.7k
  • 1
  • 1.4k

"પ્રણામ કુંવરજી , ચિરંજીવ પકડાઈ ગયા છે. દુશ્મનોએ તેમને જીવતા પકડી પોતાની છાવણી માં લઇ ગયા છે. હવે તો દુશ્મન જાણી જશે કે મહારાજ..... "સૈન્ય સેનાપતિ સમાચાર આપતા અટક્યા.."ના ના એવું કંઈ નહિ થાઈ દુશ્મન ને કઈ ખબર નહિ પડે. . મને ચિરંજીવ પર પૂરો વિશ્વાસ છે તેમણે માતાજી ના અને માતૃભૂમિ ના સોગંદ ખાધા છે ,તે પોતાના પ્રાણ આપી દેશે પણ પોતાનું મોઢું નહિ ખોલે. મને ખાતરી છે કે તેમણે પેહલા જ કઈક આનો રસ્તો શોધી લીધો હશે. "કુંવરજી બોલ્યા."પણ કુંવરજી , આપણા દુશ્મનો ચિરંજીવ પાસેથી સંદેશ જાણવાનો તેમના થી બનતો પુરતો પ્રયાસ કરશે અને આં માટે તે ચિરંજીવ