CANIS the dog - 23

  • 3.3k
  • 1.2k

સીતાનું મગજ એ બાબત ઉપર ચાલી રહ્યું છે કે ડૉગસ ક્યારે બેકાબૂ બને છે. ડોગ્સ ના બેકાબૂ બનવા માટે ઝંઝીરો થી મુક્ત થવા જેવું કોઈ જ કારણ નથી. એ તો બંદિ સ્થિતિમાં પણ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.પરંતુુ સીતા એક એક્સ્ટ્રીમ જિનેટિકલ લેબ આસિસ્ટન્ટ છે. એટલે તેને જિનેટિક એક્ટિવિટી બોર્ન થવાના કાઉન્ટડાઉન સ્વાભાવિક રીતે જ ખબર હોય. પરંતુ છતાં પણ સીતા હજુ તેના મગજ થી કન્ફ્યુઝ જ છે.કદાચ સંભવ છે કે થોડીવાર રહીને પેલા ડૉગસ ને સાંકળોથી છોડવામાં આવે અને ડૉગસ બેકાબુ બને, પરંતુ આ વાત સીતાના કેલ્ક્યુલેશન નો ભાગ તો નથી જ.એનુ concentration એક્ચ્યુલી વુલ્ફ ઉપર છે.અને તે