જિંદગીના અનુભવની શીખ

  • 3.3k
  • 1
  • 1.1k

" મને તેના સાથે જ લગ્ન કરવા છે.તું પપ્પાને મનાવ."સાદી સરળ દેખાતી તથા સલવાર સૂટ પહેરેલી ને 19-20 વર્ષની છોકરી બોલી.તેના મમ્મી ચિંતામાં આવીને બોલ્યાં, " પણ તું તે છોરાંને ઓળખતી પણ નથી તો તને ત્યાં કેમ પરણાવી દઈએ જિજ્ઞા...!"" હું તો તેનાથી જ કરીશ કહી દઉં છું." તેમ કહી ગુસ્સે થતી જિજ્ઞા સુઈ ગઈ.સવાર થતાં જ જિજ્ઞા સાત વાગે કૉલેજની બસમાં કૉલેજ ચાલી ગઈ. તે બી.એ.ના ત્રીજા વર્ષમાં હતી. બી.એ. તેનું પૂરું જ થવાનું હતું.તેના કૉલેજમાં ચાર લેક્ચર હોતા, કલાકના એક." હાલ જિજ્ઞા અમારી સાથે નાસ્તો કરવા બેસ." રીસેસ