લવ બાઇટ્સ - પ્રકરણ-30

(118)
  • 7.4k
  • 8
  • 4.4k

લવ બાઇટ્સપ્રકરણ-30 સ્તુતી તડપી રહી હતી અને સમજાતું નહોતું કે આ કોઇ બહારથી આવ્યું નથી કોઇ મને પજવતું નથી શ્લોક ચાલુ છે છતાં કોઇ રાહત નથી. એની અંદરથી જ કોઇ અગમ્ય પીડા તરસ અનુભવી રહી હતી એનું મન એને સાથ નહોતું આપી રહ્યું એ ખેંચાણ અનુભવી રૂમની બહાર આવી ગઇ એને કોઇ દિશાનું ભાન નહોતું જ્યાં ખેંચાઇ રહી હતી એ તરફ આગળ વધી રહી હતી એને સ્પષ્ટ અનુભવાતું હતુ કે એની અંદરજ કોઇ શક્તિ છે જે એને દોરે છે એ પ્રમાણે એ દોરાઇ રહી છે એને કોઇ ભૂખ વાસના તડપાવી રહી છે એને કોઇ જોઇએ છે સમજતુ નથી કે એ