લવ બાઇટ્સ - પ્રકરણ-29

(113)
  • 6.8k
  • 6
  • 4.2k

લવ બાઇટ્સપ્રકરણ-29 સ્તવનનાં જીવનમાં આશા આવી ગઇ. એણે સ્વપ્નમાં નહોતું વિચાર્યું એવી હમસફર મળી ગઇ જેણે દરેક સ્થિતિ સંજોગમાં એની સાથ આપવાનું વચન આપ્યું હતું. સ્તવન ખૂબ ખુશ હતો એને એની બિમારીની કલ્પના પણ નહોતી આવી એને થયું. આશાનો મારાં જીવનમાં પ્રવેશ થયો અને બધીજ તકલીફ દૂર થઇ ગઇ. મીહીકા માટે પણ મયુર મળી ગયો. બંન્નેની જોડી સરસ લાગી રહી હતી. ઘરનાં બધાં ખુશ હતાં. સ્તવનની કેરીયર ખૂબ સફળતા આંબી રહી હતી બધી તકલીફ વેદના દૂર થઇ ગઇ એવું લાગી રહ્યુ હતું ચારેય કુટુંબ એટલે કે રાજમલભાઇ ત્થા લલિતાબહેન સ્તવન અને આશાનાં સંબધ અને મહીકા મયુરનાં સંબંધથી ખૂબ ખુશ હતાં.