સ્વની ઓળખ અને પાંચ કર્મ ઈન્દ્રીયો જીતવાની રીત

(22)
  • 6.6k
  • 2
  • 2k

ૐ શાંતિ ૐ એટલેે શુક્ષ્મ આત્મા ,શીવથી છુટો પડી શરીર ધારણ કરી જીવ આત્મા બને છે.આપણે બધાજ જીવ આત્મા છીએ , આ વાત આપણી આગળની બુક વાંચવાથી ભલી ભાતી સમજી ગયા હશો ? છતા એક નજર એ બાબતો પર નાખી દઈએ..આપણે પોતે ત્રણ શરીર બની એક માણસ તરીકે ઓળખાઈએ છીએ.૧) આપણું સ્થુળ શરીર જે પાંચ તત્ત્વો અગ્ની આકાશ ધરતી જળ અને વાયું નું બનેલું છે..જે બે હાથ પગ આંખો નાક કાન હોઠ માથું છાતી પેટ વીગેરે છે . ૨)શુંક્ષ્મ શરીર જે આપણા કપાળે બે આંખોની મધ્યે ઉપર ત્રીકુટીમાં શુક્ષ્મ આત્મા (પ્રાણ)રૂપે આપણા સ્થુળ શરીરને‌ ધારણ કરે છે.૩) ત્રીજું આ જન્મમાં કે ગયા