મૃત્યુંજય

  • 12.6k
  • 5.2k

|| મૃત્યુંજય || મૃત જીવાત્માનો અજય રાગ. સતયુગ અને એકવીસમી સદીની સાથે ચાલતી રોચક અને રહસ્યોથી ભરપૂર નવલકથા એટલે માહ-અસુર શ્રેણી નો ભાગ 1 મૃત્યુંજય. સોમનાથ અને અરબપ્રદેશના દુબઈ ક્ષેત્રમાં રચાયેલી આ નવલકથા ખુબ સરસ રીતે લખવામાં આવી છે. વાચકોને પેહલા પેજથી છેલ્લા પેજ સુધી વાંચવા જકડી રાખે છે તેનું સૌથી મોટું કારણ છે નવલકથાની લેખનશૈલી. આ નવલકથામાં ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિન્દી શબ્દો નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. (જે અત્યારે શુદ્ધ ગુજરાતી ન બોલતી પેઢીની વાંચન શૈલીમાં સરળતા લાવે છે.) સાથે સંસ્કૃતના શ્લોક તો ખરા જ. ઇતિહાસ અને પુરાણો ના રહસ્યોથી ભરપૂર આ નવલકથામાં ઇતિહાસમાં આપણે સાંભળેલું એક બહુ જ