અધૂરો પ્રેમ (સીઝન ૨) - 1

(21)
  • 4.7k
  • 1
  • 2.1k

લેખક તરફથી: મારી નોવેલ અધુરો પ્રેમ જે બાર ભાગમાં છે એની આ બીજી season છે. એ વાંચ્યા પછી આ નોવેલ વાંચવામાં આવે, તો વધારે માણી શકાય. આ વાત છે સિદ્ધાર્થ અને તારાની. પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડેલા, તારા અને સિદ્ધાર્થ એક બીજાથી અલગ થઈ ગયા. પોતાના શહેરને, પોતાની નોકરીને, સિદ્ધાર્થને છોડીને તારા બીજા શહેરમાં આવી ગઈ. એણે એક નાની બાળકી ને દત્તક લીધી જેને નામ આપ્યું "સિતારા", સિદ્ધાર્થ અને તારાની "સિતારા". હવે આગળ:::: પોતાના માં બાપ અને સિતારા સાથે રહેતી તારા આજે પાંચ વર્ષ પછી પોતાની નોકરીમાં એક ઉચ્ચ મુકામ હાંસિલ કરી ચુકી હતી આજે એમની કંપનીમાં વાર્ષિક દિવસે એનું