આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-7

(92)
  • 8k
  • 7
  • 5.3k

આઇ હેટ યુપ્રકરણ-7 રાજ નંદીના ઘરે પાપાની ખબર કાઢવા માટે ગયો હતો એને સાથે સાથે એનાં માતાપિતાને આશ્વાસન પણ આપવું હતું કે હું નંદીની સાથે લગ્ન કરવા માંગુ છું મારાં ઘરે પણ મારાં પેરેન્ટસને વાત કરી દીધી છે પણ હું ભણું ત્યાં સુધી નંદીનીએ રાહ જોવી પડશે. નંદીનીના પાપાની ખબર કાઢી અને એ એનાં પાપા પાસે શાંતિથી બેઠો પોતાની ઓળખાણ નંદીનીએ આપી દીધી હતી આગળ માસ્ટર્સ કરવા યુ.એસ. જવાનો છે એ પણ કહી દીધુ. એણે કહેવા માંડ્યુ કે હું બીજી પણ એક ખાસ વાત કહેવા માટે આવ્યો છું એજ કે... રાજ આગળ બોલે પહેલાં નંદીની કીચનમાંથી પાણી લઇને આવીને બોલી