રક્ત ચરિત્ર - 10

(26)
  • 3.7k
  • 1
  • 1.7k

૧૦ "સાંજ ની દુખતી નસ આપણા હાથ લાગી ગઈ છે મોહન ભાઈ. એ છોકરીએ મારો ધંધો બંધ કરી નાખ્યો છે, અને તેની આ હરકત ની કિંમત શું છે એ હવે તેને ખબર પડશે." માધવર માં દારુ ની ભઠ્ઠી ચલાવતો અરજણ હસી પડ્યો. "શાબાશ અરજણ શાબાશ, હવે તું તૈયારી કરી દે સાંજ ના જીવન માં પહેલો ધમાકો કરવાની." સામે છેડેથી ફોન મુકાઇ ગયો. "તું જાણતી નથી સાંજ કે તે કોની સાથે બાથ ભીડી છે, તારી આ હરકત ની સજા તારા પરિવારને ચુકવવી પડશે." અરજણ એ અટ્ટહાસ્ય કર્યું. શિવાની જતા પહેલા સાંજ ને મળવા આવી હતી પણ સાંજ ગામ લોકો ના કલ્યાણ