અપરાધ - 5 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

(31)
  • 4.4k
  • 1
  • 1.9k

અપરાધ-5 (આગળના ભાગમાં આપણે જોયું કે અનંત અને સંદીપ કોલેજ પૂર્ણ કરી સંદીપના ઘરે જાય છે. જયારે બીજી બાજુ સંજના તેની મમ્મીના કહેવાથી મદદ માટે એનજીઓએ પહોચે છે. જ્યાં તેની મુલાકાત એનજીઓના મેનેજર જોડે થાય છે.) હવે આગળ.... “પણ એ કે એનજીઓમાંથી અનાથ બાળકોને હેલ્પ તો મળે જ છે પરતું જો અન્ય કોઈને મદદની જરૂર હોય તો નિયમ મુજબ જ મદદ કરીએ છીએ.” “ચોક્કસ સર, મારા બધા જ ડોક્યુમેન્ટ વગેરે હું સાથે જ લાવી છું.”સંજના એ બેગમાંથી ફાઈલ કાઢતાં કહ્યું. “અને જો બેટા! અમે એક વખત ક્રોસ ચેક પણ કરીએ છીએ કે શું ખરેખર જરૂરિયાત છે કે નહી !