ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 4 (હિંસાની શરૂઆત)

(19)
  • 4.7k
  • 2
  • 1.9k

ભૂતકાળ... 1985, ગુજરાત ગુજરાત સરકારે તેની અનામતની નીતિમાં પરિવર્તનની ઘોષણા કરી જેણે "પછાત" વર્ગોના લોકોના લાભમાં વધારો કર્યો. ઉચ્ચ જાતિઓએ આ નીતિ અંગેના રોષના પગલે ફેબ્રુઆરી 1985 માં આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાતમાં ફેબ્રુઆરી 1985 માં તોફાનો શરૂ થયા અને ઓગસ્ટ સુધી ચાલ્યા. મોટા ભાગના તોફાનો અમદાવાદ શહેરમાં થયા હતા ; રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત કેટલાક અન્ય શહેરોને પણ અસર થઈ હતી. અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનમાં યોજાનારી, તેમની પ્રાથમિક પરીક્ષાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. ગુજરાત સરકારના એકાએક આ મોટા પરિવર્તનથી બધી જગ્યાએ તોફાન ની આગ ફાટી નીકળી ખાસ કરીને અહમદાબાદમાં. M.M કૉલેજ, અહમદાબાદ, 5 ફેબ્રુઆરી,1985 સવારના લગભગ 8 વાગે 'આપણી કૉલેજ કોઈજ રેલીમાં ભાગ લેવાની નથી.કોઈ પણ વિદ્યાર્થીએ રેલીમાં જોડાવવાનું