પ્યારે પંડિત - 14

  • 3k
  • 1
  • 1.2k

જમતા શુભાશિષ અવની ને પૂછયું કે કયા ગયો છે મૃણાલ. ફ્રેન્ડને મળવાં.હા, થોડી વાતો કરશે અને પછી ક્યારે મળશે એ કહી પાછો આવી જશે. અવની મૃણાલની તરફદારી કરતા કહ્યું.ઠીક છે.ये चमनज़ार ये जमुना का किनारा, ये महल,ये मुनक़्कश दर-ओ-दीवार, ये महराब ये ताक़,इक शहंशाह ने दौलत का सहारा लेकर,हम ग़रीबों की मुहब्बत का उड़ाया है मज़ाक़।मेरे महबूब कहीं और मिला कर मुझसे।મિત પોતાની ફીલિંગ નિહાર, મૃણાલ અને છોટુ ને સંભળાવી રહ્યો હતો. નહીં cigarette નહીં લઉં હવેથી. પણ હા ચા લઈશ. છોટુના હાથમાંથી કપ લેતા બોલ્યો. બધા ચા પી ને છુટ્ટા પડ્યા. *ક્યારા સૂતી હતી ત્યાં જ એને સપનામાં આવ્યું કે તે