સપના ની ઉડાન - 38

  • 3.6k
  • 2
  • 1.5k

આપણે આગળ જોયુ કે હોટેલ ના રૂમ ની સજાવટ રોમેન્ટિક મૂડ બનાવવા માટે પૂરતી હતી. રોહન અને પ્રિયા રૂમ માં આમ તેમ નજર ફેરવી જોઈ રહ્યા હતા... પ્રિયા એ પોતાનો સામાન મૂક્યો અને બેગ માંથી થોડા હળવા કપડા લઈ રોહન ને કહ્યું, " રોહન ! હું થોડી વાર માં ફ્રેશ થઈને આવું હો.. " રોહન : ઓકે ઓકે. પ્રિયા જેવી બાથરૂમ માં ગઈ એટલે રોહન એકદમ ખુશી સાથે ત્યાં એક હાર્ટ શેપ નું ઓશિકું હતું તે લઈ જાણે પ્રિયા સાથે ડાંસ કરતો હોય તેમ કપલ ડાંસ કરવા લાગ્યો.. એ સમયે એકાએક તેનાથી ટેબલ પર પડેલો કાચ