સપના ની ઉડાન - 37

(11)
  • 4.3k
  • 1
  • 1.5k

પ્રિયા એ પોતાનો બર્થડે ખૂબ સારી રીતે મનાવ્યો અને તેણે જીવન ની સિખ પણ મેળવી. ઘરે જતા પ્રિયા સૂતા સૂતા આખા દિવસ ના બધા પ્રસંગો યાદ કરી રહી હતી.. એવામાં તેને એક વિચાર આવ્યો... રાત ના ૨ વાગી રહ્યા હતા.. તે એ વિચાર રોહન ને કહેવા માંગતી હતી..પ્રિયા સવાર પડવાની રાહ જોઈ શકી નહિ, તેણે તરત રોહન ને ફોન લગાડ્યો. રોહન એ તરત ફોન ઉપાડી લીધો. પ્રિયા : રોહન તું હજી સુધી જાગતો હતો ? રોહન : હા, તું પણ જાગે જ છો ને..! પ્રિયા : હા ..હું આજ ના દિવસ ના બધા પ્રસંગો વિશે વિચાર કરી રહી