સપના ની ઉડાન - 36

  • 3.5k
  • 1
  • 1.5k

સવાર નો સમય હતો. પ્રિયા અને રોહન એનજીઓ ના કામ ને લઈ ડિસ્કસ કરી રહ્યા હતા. એ સમયે ડોર બેલ વાગ્યો.. પ્રિયા એ જઈ ને દરવાજો ખોલ્યો તો ત્યાં સામે ઊભેલી વ્યક્તિ ને જોઈ તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ.. તે સીમા હતી. પ્રિયા તેને ભેટી પડી. સીમા સાથે એક બીજો વ્યક્તિ પણ હતો. તે બંને અંદર આવ્યા. રોહન પણ સીમા ને જોઈ ખૂબ ખુશ થયો. પ્રિયા : વોટ અ સરપ્રાઈઝ સીમા... ઘણા સમય પછી.. હા.. સીમા : હા..પ્રિયા અમિત ક્યાં ? હવે તો તમારા લગ્ન પણ થઇ ગયા હશે ને ! આ સાંભળતા પ્રિયા ઉદાસ