લઘુ કથાઓ - 9 - રાખ

(27)
  • 6.5k
  • 1
  • 2.4k

લઘુકથા 9 "રાખ"સોલાપુર 1956:કેશવ કુલકર્ણી અને એની પત્ની રેખા કુલકર્ણી પોતાના ખેતર ની વચ્ચે આવેલ પીપળા ના ઝાડ નીચે બપોર નું જમવાનું લઈ રહ્યા હતા ત્યારે કેશવ એ વાત ની શરૂઆત કરી."રેખા મને લાગે છે આપણે બોમ્બે બાજુ જવું જોઈએ શહેર મોટું છે અને કામ મળવાની તક પણ વધુ છે. ખેતી માં આપણ ને એટલી બધી કમાણી નથી મળતી.""હા પણ એટલી તો મળી