લવ ની ભવાઈ - 40

  • 3.2k
  • 1
  • 1.1k

હવે આગળ , દેવ હજી પણ ત્યાં ગામની બહાર જ બેઠો છે બીજી તરફ દેવના પપ્પા પણ રાત વધુ થવાથી પથારી માંથી ઉભા થઈને ઘરની બહાર નીકળે છે દેવ ત્યાં હજી તે વિચારો માં જ બેઠો છે કે પપ્પા એ મને બહાર જોબ કરવાની ના શા માટે પડી તે વિચારતો જ હતો ત્યાં દેવના ખભા પર કોઈ હાથ મૂકે છે દેવ પાછળ ફરીને જોવે છે દેવ અવાચક થઈ જાય છે દેવ : પપ્પા તમે અહીં કેમ ? પપ્પા : કેમ હું અહી ના આવી શકું તું જ્યારે ઘરે થી રિસાઈને આવે છે ત્યારે તું અહીં