સુધા દરિયા સામે જોતી હતી. એટલે તે સાચ્ચે દરિયા સામે નહતી જોતી, તે યાદ કરતી હતી.. હા, બિલકુલ, જ્યારે તે આવ્યો ત્યારે આધિપત્યનું સરોવર શાંત થઈ ગયું હતું. જાણે નાટકના શ્રોતાઓ પાત્ર માટે થોભાયા હોય. સુધાને પાછળ થી કોઈએ પોકારી. 'સુધા!' સુધા ની મમ્મી તેની પાછળ ઊભી હતી. સુધા પછી ફરી. સુધાની માંએ તેણે હાથમાં એક પાણીનું બેડુ પકડાવ્યું, અને તે ચાલતા થયા. તેમની પાછળ સુર્ય ઊગતો હતો. આ ગામનો એક અવાંછિત નિયમ હતો, સૌથી આગળ સુધાની મમ્મી ચાલે, અને પછી તેમની બહેનપણીઓ તેમની સાથે ચાલે. સુધા સૌથી પાછળ ચાલતી. સુધાને આ બધુ ગમે નહીં. તેનાથી બેડુતો ઉચકાતું પણ નહીં. જેથી સુધા