એક નવો વિચાર...

  • 4.4k
  • 1
  • 1.1k

બાની પોતાના નામ જેવા જ ગુણો ધરાવતી હતી. પરિવારમાં સૌથી નાની બાની બધા ની લાડલી હતી તેનું નામ જેટલું અલગ હતું તેવા જ તેના વિચારો પણ અલગ હતા. હંમેશા દુનિયાના અને પ્રકૃતિના ચક્રમાં તેને બાળ સહજ સવાલો થતાં એક સવાલ હતો કે , શું કામ રોજ મંદિરે જવાનું ? બાની અત્યારે સાત વરસની હતી પરંતુ નાની ઉંમરથી જ તે તેના બા સાથે મંદિરે આવતી હતી. આજ તેનો દરરોજ નો નિત્યક્રમ હતો. ભવ્ય મંદિર અને તેમાં સ્થાપિત ભગવાન મૂર્તિ જોઈ તેને હંમેશા નવાઈ લાગતી હતી. તેના મનમાં હંમેશા એ વિચાર આવતો કે શું ભગવાન અહીંયા જ છે ? તે