મેનકા - એક પહેલી - 13 - (અંતિમ ભાગ)

(77)
  • 4.6k
  • 3
  • 2.3k

મેનકાએ માલતિને તેની ઘરે મોકલી દીધી. પછી મેનકા પરત પોતાનાં રૂમમાં ગઈ. જ્યાં હિતેશ હજારો સવાલો સાથે મેનકાની રાહ જોઈને બેઠો હતો. "આ વાત હું મુંબઈમાં રહેતી ત્યારની છે. મારી બહેન અંજલી અભિનેત્રી બનવા માંગતી હતી. તે તુષાર ચૌધરીને એ બાબતે મળી પણ હતી. તેણે એક બહું મોટી ફિલ્મમાં મારી બહેનને મુખ્ય ભૂમિકા ભજવવાનો મોકો પણ આપ્યો. પણ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ. ત્યારે તેણે કાલ જેવી જ એક પાર્ટી તેની રાખી. એ પાર્ટીમાં હિમાંશુ જાદવ અને માનવ મહેતા પણ આવ્યાં હતાં. એ બધાંએ મળીને મારી બહેનની માસૂમિયતનો ફાયદો ઉઠાવી તેનાં શરીર સાથે એક રમકડાંની માફક રમત રમી. મારી બહેન એ