ઓળખવામાં થાપ

(22)
  • 2.9k
  • 1
  • 802

"ઓળખવામાં થાપ"'ભુલથી સાચી ઓળખ મળે છે'આ દુનિયામાં મનુષ્ય જ એક એવો જીવ છે જે બધા જ કાર્ય કરી શકે છે. તેનાથી તે બીજાં જીવો કરતા શ્રેષ્ઠ તરી આવે છે. દરેક મનુષ્યનાં સ્વભાવ અને મન જુદાં જુદાં હોય છે. બહું જ ઓછા લોકોનાં સ્વભાવ એકબીજા સાથે મળતાં હોય છે. જ્યારે આપણે કોઈ નવા વ્યક્તિને સૌ પ્રથમવાર મળીએ છીએ ત્યારે આપણે તેનો સ્વભાવ તરતજ ઓળખી નથી શક્તાં. સૌ પ્રથમ તો એકબીજા સાથે થોડો તો અણબનાવ અને ઈર્ષા તો થાય જ છે. પરતું સમય જતાં એકબીજા સાથે ની ગાઢ ઓળખાણથી એકબીજાનાં સ્વભાવ મળવા લાગે છે. હંમેશાં શરૂઆતમાં જ આપણે બીજા લોકોનાં સ્વભાવની મનમાં ખોટી