સર્પ ટાપુ - 5 - છેલ્લો ભાગ

(25)
  • 4.9k
  • 2
  • 2.1k

મેં પાછળ ફરી ને જોયુ તો તે ઝાડ નજીક ઉભી હતી અને ગોલ્ડન લાન્સેહેડ તેના ખભા ના ભાગ પરથી નીચે આવી રહ્યો હતો ...મારી તો ફાટી ને લાલ થઈ ગયી કેમ કે આ ગોલ્ડન લાન્સેહેડ હતો ના કે દરિયાઈ સાપ !! આના કરડ્યા પછી બચવું લગભગ ના બરાબર કહી શકાય ...!! સાપ ધીમે ધીમે મારિયા ના ખભા પરથી નીચે ઉતરી રહ્યો હતો મારા નજર મારિયા ની આંખ માંથી નાનું ચમકતું આંસુ પર પડી તે એકદમ ડરી ગયી હતી મેં મારા મોઢા પર આંગળી મૂકી મારિયા ને ઈશારો કર્યો કે હલીશ નહિ ચૂપચાપ સાપ ને જતો રહેવા દે.હળવેકથી સાપ પગ પરથી