અધૂરો પ્રેમ - 1

  • 3.5k
  • 1
  • 1.2k

[આ વાર્તા ના બધા પાત્રો કલ્પીનિક છે કોઇ પણ વ્યક્તિ જગ્યા કે વસ્તુ સાથે લાગતું વળગતું નથી] અધૂરો પ્રેમ હું એક મધ્યમ વર્ગ નો છોકરો હતો પણ મારી બધી જરૂરિયાત સારી રીતે પૂરી થતી હતી મારા પાપા એક ફોરેસ્ટ ઓફિસર હતા. હું એક માધ્યમ વર્ગ ના પરિવાર માથી હોવાથી થોડા ઘણા ઉતારચઢાવ અવ્યા કરતા આવી રીતે મેં મારું 1 થી 9 ધોરણ નું ભણતર વાદોડરા મા પૂરું કર્યું. લાઇફ સારી એવી ચાલતી હતી ત્યારે મારા પિતા નું પોસ્ટિંગ ભાવનગર માં થયું એટલે અમારે