ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 11

(26)
  • 4.2k
  • 4
  • 1.8k

ભાગ :- 11મેધા રોહનની ઓફિસમાં નોકરી કરવા જ ન માગતી હતી, તે ગહેના બાનુ ને સાફ સાફ ના કહી ચૂકી હોય છે. મેધા ની વાત સાંભળીને ગહેના તેને પૂછી લે છે " કેમ શું થયું? તું આ નોકરીને કેમ ઠોકર મારે છે? તું ભૂલી ગઇ કે આપડે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ પણ ચલાવીએ છીએ! એનું પણ આપડે ભરપોષણ કરવું પડે છે. મેધા દીકરા તું સમજી કેમ નથી શકતી કે અહીં આ એરિયામાં નોકરી મળવી કેટલી મુશ્કિલ છે. મેધા દીકરા તું સમજ અને આ નોકરી કરી લે હું અને એ બધા લોકો જેની જરૂરિયાત પૂરી કરવામાં તારો સાથે હશે એ બધા