Chapter 16 (ભાગી નીકળી હું)આગળ નું.......ભૂખ બોવ લાગી રહી હતી. કાલે નિ પાર્ટી મા પણ કઈ ખાસ ખાધું નાં હતું અને દારૂ પણ પીધું હતું એટલે પેટ માં આગ સળગતી હોય એમ પેટ મા બલી રહ્યું હતું. આશરે દોઢ કલાક નાં ઇન્તજાર પછી કોઈ આવી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. પાચેક મિનિટ પછી દરવાજો ખુલ્યો . બોડી બિલ્ડર ટાઈપ નો છ સાત ફૂટ ઊંચો અને કમ્મર પર ગન અને પાછલ નાં ભાગ પર ચાકુ હતું. મને જોઈ ને એને એક કોલ કર્યો. સામે નિ તરફ થી કોલ રીસિવ થયો એટલે જે માણસ મારી સામે