સકારાત્મક વિચારધારા - 24

  • 4.4k
  • 2
  • 1.9k

સકારાત્મક વિચારધારા 24 દસ વર્ષીય રચના માતા પિતા ની એક માત્ર સંતાન.અત્યારે કોરાના કાળ માં શિક્ષણકાર્ય ઓનલાઇન થઈ ગયું હોવાથી દરેક વિદ્યાર્થીઓ જેઓ રોજ રજાની રાહ જોતા હતા.તેઓ પણ હવે કહે છે, "ક્યારે જશે આ કોરોના અને ક્યારે બધું રાબેતા મુજબ થશે?" આવા સમયમાં રચના પોતાની મમ્મીને કહે છે,"મમ્મી પહેલા દરરોજ નિશાળે બે ચોટલી કરીને જતી હતી.હવે કેટલા સમયથી મેં બે ચોટલી નથી કરી.આજે તો મારી બે ચોટલી જ કરજો હું બે ચોટલી કરીને જ રમવા જઈશ.રચના તેની મમ્મી પાસે થી બે ચોટલી કરાવીને પોતાને થોડી વાર અરીસામાં નિહાળવા લાગી.ત્યારબાદ મમ્મી નો ફોન