ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 10

(31)
  • 4.8k
  • 4
  • 2.1k

ભાગ - 10મેધા પાયલ અને અમિત ની વાત સાંભળી ચૂકી હોય છે. તે અહીં આવી ત્યારે તેને ગુડિયા શેરી ના કેટલાક નિયમો વિશે ગુડિયા બાનુ દ્વારા જણાવવામાં આવ્યા હતા. " મેધા તું હવે અહીંની એક સભ્ય બની ચૂકી છે તો તારું કર્તવ્ય બનશે કે અહીંના દરેક નિયમનું પાલન કરે! મેધા પહેલો નિયમ એ છે કે તું કોઈને પણ ક્યારેય તારું સાચું નામ નહિ જણાવે ન જાણવાની કોશિશ કરીશ. બીજો નિયમ એ છે કે કોઈ બહારના પુરુષ સાથે સબંધ ન બનાવી શકો! ત્રીજો નિયમ એ છે કે કોઈક કારણો શર ગર્ભ રહી જાય તો તેને રાખવા માટે જીદ નહિ કરો, અહીં