પરાગિની 2.0 - 20

(43)
  • 4.8k
  • 1
  • 1.9k

પરાગિની ૨.૦ - ૨૦ પરાગ અને પરિતા બંને કોફી શોપમાં બેસીને વાત કરતાં હોય છે અને એશા તેમને જોઈ જાય છે અને બંનેના ફોટો ક્લિક કરી લે છે. પરાગ પરિતાને કહેતો હોય છે કે જો આ વાત તો પોસીબલ નથી.. પહેલા પણ કહ્યું કે આપણે સાથે નહીં રહી શકીએ... પરિતા- પણ તારા સિવાય મારું કોઈ નથી. આટલું કહી પરિતા રડવા લાગે છે. પરાગ- જો તું આમ રડીશ તો પણ મારા પર કોઈ અસર નહીં થાય..! પરિતા- ઓકે... સોરી પરાગ... તું જેવું ઈચ્છે છે એમ જ થશે... આજ પછી એવું નહીં થાય... પરાગ બીલ પે કરે છે અને કહે છે, હું