વસમી-વિદાયDIPAKCHITNIS(dchitnis3@gmail.com-------------------------------------------------------------------------------------------------------------------------સાંસારીક નીતિનિયમો અનુસાર વર્ષોથી જે પ્રથા સંસારમાં લગભગ દરેક જ્ઞાતિમાં ચાલતી આવેલ છે. તે અનુસાર દીકરી પારકુ ધન કહેવાય એવી કહેવત જે છે પરંતુ ના તે પરકું ધન નહીં પરંતુપિતા માટે દીકરી એટલે ‘‘પિતાનું ગૌરવ અને સંપત્તિ છે.’’ માતા-પિતાનેત્યાં દીકરીનો જન્મ થાય ત્યારે માતા-પિતાને દીકરીના જન્મનો આનંદ અનેરો હોય છે. આ જ દીકરીને ભણાવી-ગણાવી મોટી કરી તેના પગ ઉપર ઉભી રહેતી થાય ત્યાં તો તેને ઉંમર વયસ્ક થાય અને સામાજીક રીત અનુસાર તેના માટે યોગ્ય પાત્ર શોધી તેને લગ્ન કરવાની તૈયારી કરવામાં આવતી હોય છે. આ એક એવો પ્રસંગ હોય છે જ્યારે ગમે તેવો કઠોળ હ્રદયનો પિતા હોય તો પણ દીકરીની તેના ઘરમાંથી