સાધુ-સંતો સાથેનો સત્સંગ

(20)
  • 11.5k
  • 3
  • 3.7k

સાધુ – સંતો સાથેનો સત્સંગ જીવનના ઘણાં રહસ્યો તો આપણને સાધુ – સંતો ના સત્સંગથી જ પ્રાપ્ત થાય એવા છે. જો આપણે જીવનનુ મહત્વ જાણવુ હોય તો સાધુ-સંતો નો સત્સંગ જરૂરી છે આ જીવનમા ,જીવનમા ઘટતી પ્રત્યક ઘટના આપણને કઇક ને કઇક સંકેત આપી જાય છે બસ આપણએ તેને સમજ્વાની જરૂર છે. આજે આપણે આવી જ કેટલીક ઘટનાઓ ને રહસ્ય ચમત્કારો વિશે વાતો કરવાના છિએ જે પ્રત્યક્ના જીવનમા કયારેક ને ક્યારેક ઘટી હશે. સાધુ-સંતો ના સત્સંગ ની સાથે સાથે કોઇ વાર જીવન મા અધોરી સંતો