આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-5

(97)
  • 9.1k
  • 9
  • 5.9k

આઇ હેટ યુપ્રકરણ-5 રાજ અને નંદીની બંન્ને નદીકિનારે બેઠાં હતાં. કારમાંજ બધી વાતો ચાલુ થઇ ગઇ. રોમેન્ટીક ગીતોની સીડી વાગી રહી હતી. નંદીની કંઇક વધુજ ઇમોશનલ થઇ ગઇ હતી એણે કહ્યું રાજ.. તને મારાં ઘરની વાત કરવી છે. મારાથી હવે આગળ ભણી નહીં શકાય હું જોબ શોધીશ. પાપાનાં લાસ્ટ સ્ટેજનું કેન્સર છે ડોક્ટરે આશા છોડી હાથ ઉંચા કરી દીધાં છે. ખબર નથી ક્યારે શું થાય ? ઘરમાં અમારે ગમગીની ઉદાસી અને ભયનુ વાતાવરણ છે. એકએક પળ શું થશે એની શંકામાં વીતે છે. મારે નથી કાકા કે મામા સાવ એકલું કુટુંબ દૂરનાં સગાઓ શરૃઆતમાં ખબર કાઢવા આવતા હવે એ પણ ઓછાં