લેખ: બંસી મોઢા To all lovely mother.. આમ તો સ્ત્રી શબ્દ સાંભળીયે એટલે દરેક સ્ત્રી નો વિચાર આવે પણ આપણા જીવન માં સૌ પ્રથમ આવેલી સ્ત્રી એટલે આપણી મા. દુનિયા કરતાં 9 મહિના એની સાથે સંતાન નો સંબંધ વધું હોય છે.. એમાંય મા જ્યારે દીકરી ની હોય ત્યારે!! એવું કહેવાય કે એક બાપ જે પત્થર જેવો હોય તો પણ દીકરીની વિદાય વખતે સૈાથી વધુ એ રડે છે. પણ મા ની શુ વાત કરવી! એને તો દીકરી ના જન્મ પછી દીકરી ની નાળ કપાય ને નર્સ જ્યારે માતાથી દિકરીને દૂર લઈ જાય ત્યારથી જ મા ના જીવન માં તો એની વિદાય