અનંત,અધૂરો છતાં અનહદ અને અદભૂત પ્રેમ...

(14)
  • 4.4k
  • 1.2k

અનિકા અને અનુજ એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા...અનિકા ખૂબ જ સુંદર..અને અનુજ એકદમ હેન્ડસમ....બંને એકબીજાને પહેલી નજરમાં જ પ્રેમ કરી લીધો હતો...પણ અનુજ થોડોક શરમાળ...અનિકા એકદમ બિન્દાસ....અનુજ જાણતો હતો કે.. માતા-પિતા, જ્ઞાતિ બહાર ની છોકરી ને નહીં જ સ્વીકારે... એટલે તે અનિકા સામે પ્રેમ નો ઈઝહાર કરી શકતો નહીં...પણ અનિકા તેની આંખો ને વાંચી લેતી...તેણી એ સામે થી જ અનુજ ને પૃપોઝ કરી દીધું..અનુજે સ્વીકાર તો કર્યો...પણ તે માતા-પિતા ને કેમ સમજાવશે..એની અસમંજસ માં હતો...અનુજે,અનિકા પાસે.. કેરિયર બનાવવા સુધી રાહ જોવા માટે કહ્યું...તેમ જ ત્યાં સુધી, વાત મનમાં જ રાખવા કહ્યું..પછી સારી જોબ મેળવ્યા પછી,અનુજ જ માતા-પિતા ને મનાવી