અને જો આ વાત મીલીના તથા conspiracy મેમ્બર સુધી પહોંચી જાય તો એ લોકો ડેનિમ અને રૉકર ની વિરુદ્ધ કાર્યવાહી કરાવવામાં કોઇ જ કસર ના છોડે. એટલા ખાતર પણ ડેનિમ નું ચૂપ રહેવું અનિવાર્ય હતું્થોડા દિવસ પછી એક વ્યક્તિ કોમ્પ્યુટર ની ચાર પાંચ ડિસ્ક લઈ નેેે સીધો જડેનિમ ની ચેમ્બરમાં પ્રવેશી જાય છે અને લગભગ પોણો કલાક પછી બહાર નીકળે છે.એ વ્યક્તિના ગયા પછી ડેેનિમ ની ચેર પાછળની બાજુ ખસવાનો અવાજ આવે છે. અને ડેનિમ બંન્ને આંગળીઓ પર પેન્સિલ સેટ કરીનેેેેેે હોઠ પર ઘસતા ઘસતા કશુક વિચારી રહ્યા છે.એની ઊંડા વિચારમાં છે અને અફકોર્સ કોઈક કેલ્ક્યુલેશન માં પણ. બહુ જ