એડીટર ફરગુસને પૂછ્યું સો, how is ડોક્ટર ક્લાર્ક!આર્નોલ્ડે કહ્યું, હી ઇસ ફાઈન એન્ડ એપ્સુલ્યુટલી ફાઈન.ફર્ગ્યુસને પૂછ્યું so what has to press now!ફરગુસને કહ્યું એર્ની i got ધેટ કે તારે ચાર દિવસ પછી વેર પુમા ના એ શોમાં જવાનું છે. પરંતુ મને એક વાતનો અજંપો એ જ છે કેે તું એ શોમા એમટી હેન્ડ કેવી રીતે જઈ શકે છે! You should have be loaded by arms some . અનેેે i think ડોક્ટર બૉરીસે પણ તને આજ નસીહત કરી છે.આર્નોલ્ડે કંટાળા થી તેના વાળમાંં હાથ ફેરવ્યો અને બોલ્યો સર આટલા મોટા હાઈ સોફિસ્ટિકેટેડ શોમાં આમ rowdy બનીનેે જવું કેટલું યોગ્ય છે!ફર્ગ્યુસને કહ્યું