CANIS the dog - 20

  • 3.5k
  • 1.3k

અને એક દિવસ સીતા તેના ટુ ઇન વન ટેપરેકોર્ડર માં કેસેટ ગોઠવી ને તેની સ્વીચ પ્લે કરે છે.અને આ બાજુ આર્નોલ્ડ તેની ફોક્સવેગન ને જેન્ટલી સેલ આપે છે.સીતા ના પ્લેયર માંથી સંધ્યા ભજન આરંભ થાય છે.જેના બોલ હતા, જૈસે સુરજ કી ગરમી સે જલતે હુવે તન કો મિલ જાયે તરુવર કી છાયા. એસા હી સુખ મેરે મન કો મિલા હે મે જબસે શરણ તેરી આયા.....મેરે રામ. અને થોડી જ સેકન્ડ પછી સીતા શીર્ષાસનસ્થ દેખાય છે. સીતા ભજન ના બોલ માં ધ્યાનસ્થ થાય છે અને શીર્ષાસનમાં જ તેની આંખો બંધ કરે છે.થોડી જ વારમાંં સીતા નો ગેટ ઓપન થાય છેે અને