હું પાછો આવીશ - 3

  • 3.9k
  • 1
  • 1.5k

હું પાછો આવીશ 3 ગયા અંકમાં આપણે જોયું કે, શ્વેતા નીરવ તરફ થયેલા વિશ્વાસઘાત ને કારણે આત્મહત્યા નું પગલું લે છે.હવે આગળ.........) આ રીતે લૂસી પોતાની પ્રિય મિત્ર શ્વેતાને ગુમાવી દે છે અને આ સંજોગને આધારે નક્કી કરે છે કે, જો લગ્ન કરીશ તો તેની સાથે જ કરીશ જેને પહેલે થી ઓળખતી હોય.શ્વેતા (પ્રિય મિત્ર ની મૃત્યુ) ના દુઃખ ને ભૂલાવવા માટે તે કોફીશોપ માં જવા લાગે છે.અમર ત્યાં દરરોજ તેના મિત્ર ધીરજ સાથે આવતો હોય છે.બંનેની ત્યાં મુલાકાત થાય છે અને હવે મુલાકાત રોજિંદી થઈ જાય