31 ડિસેમ્બરની તે રાત - 3

(19)
  • 4.7k
  • 3
  • 2.3k

'શું ? સર તમને કેવી રીતે લાગે છે કે કોઈ એ જબરદસ્તીથી કેશવને આત્મહત્યા માટે ફોર્સ કર્યો છે?' પાંડેએ વિરલ સાહેબ ની વાત સાંભળી આશ્ચર્ય થી પૂછ્યું. 'એક કામ કર રાવ ને અંદર લઇ આવ ' વિરલ સાહેબ ચિઠ્ઠી પકડીને ઊભા થતા થતા પાંડેને આદેશ આપ્યો. પાંડે રાવને અંદર લઇ આવ્યો. વિરલ સાહેબ ને સૌથી વધારે ભરોસો પાંડે અને રાવ પર જ હતો કારણ કે કઈ વાત ક્યારે લીક થઈ જાય બીજા કોન્સ્ટેબલો થી કશું કહી ના શકાય. "આ ચિઠ્ઠી મા અમુક વર્ડ્સ ના પહેલા અક્ષર પર એક ટપકું કરેલું છે. એક પર થાય ભૂલથી અથવા બીજા પર થાય પરંતુ