સપના ની ઉડાન - 35

  • 4.3k
  • 1
  • 1.6k

પ્રિયા તરત કંઈ પણ વિચાર કર્યા વગર , ગાડી લઈ રોહન ના ઘર તરફ ના રસ્તા પર નીકળી પડી... તે રોતા રોતા ફાસ્ટ ગાડી ચલાવતી હતી. અચાનક તેને બ્રેક મારવી પડી કેમ કે આગળ ખૂબ ભીડ લાગેલી હતી... પ્રિયા તરત ગાડી માંથી ઉતરી બધા લોકો ની વચ્ચે થી નીકળી ને ત્યાં ગઈ તો આગળ નું દ્રશ્ય જોઈ તેના હોંશ ઊડી ગયા... અમિત ની ગાડી ઊંધી પડી હતી.. અને ગાડી ના કાચ માંથી અમિત નો લોહીલુહાણ હાથ બહાર હતો... પ્રિયા દોડતી ગઈ અને ગાડી માં જોયું તો તે અમિત જ હતો... તે ત્યાં પગ વાળી ને જોર જોરથી