સપના ની ઉડાન - 34

(13)
  • 4k
  • 1
  • 1.6k

બધા લોકો ખૂબ આનંદ માં હતા પણ રોહન ને બાદ કરતાં. અમિત જ્યારે સ્ટેજ પર ગયો તે સમયે જ રોહન ઘરે જતો રહ્યો હતો. તે પરી ને કહેતો ગયો કે તેની તબિયત સારી નથી એટલે તે ઘરે જાય છે. પ્રિયા નું અચાનક ધ્યાન ગયું કે રોહન દેખાતો નથી. તે અમિત પાસે ગઈ અને બોલી , " અમિત તમે રોહન ને ક્યાંય જોયો ? " અમિત : નહિ , મે પણ ઘણા સમયથી તેને જોયો નથી. તે બંને વાત કરતા હતા ત્યાં પરી આવી , " પ્રિયા ! સોરી હું તને કહેતા ભૂલી ગઈ કે રોહન ઘરે જતો