સપના ની ઉડાન - 33

(12)
  • 3.8k
  • 1
  • 1.5k

આજે બધાના ચહેરા પર આનંદ અને ઉત્સાહ હતો. કેસ જીતવાની ખુશીમાં મહેશ ભાઈએ ઘરે એક નાની એવી પાર્ટી રાખી હતી. પ્રિયા ના માતા પિતા પહેલેથી જ ત્યાં આવેલા તો હતા જ. પરી , વિશાલ અને તેમનો આખો પરિવાર આવેલો હતો. રોહન પણ આવ્યો હતો. પરી અને પ્રિયા એ મળીને સજાવટ પણ ખૂબ સરસ કરી હતી. બધા પરિવાર ના આવીને પ્રિયા ને શુભકામના આપી રહ્યા હતા. બધા પાર્ટી નો આનંદ માણી રહ્યા હતા. કેટલાક ડીજે ઉપર ડાંસ પણ કરી રહ્યા હતા. અમિત કંઇક વિચારી રહ્યો હતો. એટલામાં રોહન તેની પાસે આવ્યો , " ડૉ અમિત શું વિચારી