સપના ની ઉડાન - 32

(11)
  • 3.8k
  • 1
  • 1.6k

આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રિયા બધી સચ્ચાઈ કોર્ટ માં જણાવે છે. અંકુશ : જજ સાહેબ આ વીડિયો ઉપરથી આપણે માની લઈએ કે મી.અખિલ ને ગોળી ભાલચંદ્ર સિંહ એ કે તેમના કોઈ સાથી એ મારી હશે. પણ મી. અખિલ નું મૃત્યુ તો હોસ્પિટલ માં થયું હતું ને. અને એ પણ ડૉ. પ્રિયા ની લાપરવાહી ના લીધે. આ વીડિયો દ્વારા એવું તો સાબિત નથી થતું ને કે ડૉ. પ્રિયા નિર્દોષ છે. સીમા : જજ સાહેબ , હા એ સાબિત નથી થતું પણ , એ તો સાબિત થાય છે ને કે મી.અખિલ ના મૃત્યુ ની સાજિશ હોય