The conspiracy he was innocent may be (coniuratio) - 71

  • 2.7k
  • 1.1k

conspiracy અને ડેનિમ ની રૉકર સાથેની મિટિંગ થયા ને તો ઘણો બધો સમય વીતી ગયો હતો અને તેમ છતાં પણ આ બંને ઇન્ટેલિજન્સ ના મગજ કેટલા strong હશે કે માત્ર દસ જ સેકન્ડની અંદર બંને એ ઓર્ડર એક્સચેન્જ કરી લીધા.rocker ના ગયાા પછી ઘણા લાંબા સમય પછી ડેનિમે થોડોક નિરાંતનો શ્વાસ લીધો અને મુખેથી શ્વાસ ફેંકીને બહુ સમય પછી પહેલીવાર તેમની ચેરમાં રિલેક્સ બેઠા.મીલીના ને અંશ ભાર પણ અંદાજો નહોતો કે મિસ્ટર જકસન તેના માટે આટલા મોટા સો સો ફૂટ ઊંચા લાંબારજીસ્ટન્સ ઉભા કરી શકે છે.જોકે મીલીના ને એ તો અંદાજો હતો જ કેેે મિસ્ટર જેકસન મારું કામ બગાડી શકે