બારણે અટકેલ ટેરવાં - 10

  • 2.9k
  • 1.3k

|પ્રકરણ 10|   સુગમની મા એ જ્યારથી સુગમ અને શિવાની વિષે સાંભળ્યું ત્યારથી એના મનમાં તો શરણાઈ વાગવા માંડી હતી ને બે ત્રણ વાર સુગમના પપ્પાને કહી દીધેલું “મેં થોડા ઘરેણા જુદા જ રાખ્યા છે – એને અત્યારની ફેસન ની ડિજાઇન પ્રમાણે બનાવી દેશું” – “મુબઈ સુધી કેટલા ને લઇ જશું” – પપ્પા પછી કહેતા ‘હજી બન્ને મળે છે – મળી નથી ગયા –“    સાંજ સુધીમાં તો જાણે કશું થયુ જ નથી એવી તાજગી મા ના મોઢા ઉપર આવી ગઈ. સુગમને દોડાદોડ કરીને આવ્યાનો સંતોષ થયો. મનોમન શિવાનીને ક્રેડીટ આપી – ને રણકી – સુગમ થોડે દુર ગયો ને