બારણે અટકેલ ટેરવાં - 7

  • 3k
  • 1.3k

|પ્રકરણ – 7|   શું શિવાની મેડમ, છે ને એકદમ નેચરલ જગ્યા.     અરે ! આ જ...આ જ વાક્ય હું બોલી મનમાં – એકદમ નેચરલ જગ્યા છે.   મન સરખું બોલવા લાગ્યું પછી બીજું શું જોઇએ. ચાલો થોડું ઘૂમીએ અંદર.   હા અહીં તો રખડપટ્ટી જ કરવી જોઇએ, આવી અફાટ જગ્યા ક્યાં મળે !    અલગારી રખડપટ્ટી કરીએ – ને હા મુંબઈમાં આટલા ચોરસ મીટરમાં ફરવું હોય તો દરિયો ખેડતા આવડવું જોઈએ. ચાલ પેલી ટેકરી પાસે જઈએ અને પછી દોડીને ચડી જવાનું ઉપર – જોઈએ કોણ પહેલું પહોચે છે,    જઈએ ટેકરી પાસે. આ દોડીને ચડવું ને એવું બધું –