સર્પ ટાપુ - 3

(21)
  • 5.3k
  • 2
  • 2.3k

બધું પત્યાં પછી ચારેય સાપો પર id લગાવી પાછા ટાપુ પર છોડી દીધા. મારિયા એ કહ્યું આપણું કામ તો પતી ગયું ચાલો હવે જઇયે અહીંયા ઘણો ખતરો છે આ સાપ ના કરડવા થી કલાક માં કામ તમામ થઈ જશે... મેં કહ્યું ના હજુ ઘણું બધું રિચર્ચ કરવાનું બાકી છે.. મારે હજુ ઊંડાણ માં માહિતી જોઈતી હતી કે આ ગોલ્ડન લાન્સહેડ નો ખોરાક શુ હતો ? આટલી બધી સંખ્યા માં તે જીવી કેવી રીતે શકે ? અમે આખી રાત જહાજ માં વિતાવી અચાનક જહાજ માં કશુંક ટકરાયા નો અવાજ આવ્યો એટલે અમે બધા જાગી ગયા. મારી બાજુમાં ફિલિપ હલકા નસકોરા બોલાવતો