આશ્રય

(24)
  • 4.8k
  • 1
  • 1.4k

*આશ્રય*. ટૂંકીવાર્તા... ૧-૮-૨૦૨૦ શનિવાર..અરજણ નો ડુંગરપુર થી મનસુખલાલ શેઠ ઉપર ફોન આવ્યો..સાહેબ તમે પગાર આપ્યો હતો લોકડાઉન માં એ પૂરો થઈ ગયો છે આપે નાં પાડી હતી કે અહીં જ રહે તને તકલીફ નહીં પડવા દઉં પણ હું બધાંની વાતોમાં આવી ગામડે જતો રહ્યો પણ સાહેબ અહીં કશો કામધંધો છે નહીં તમારો પગાર ચાલ્યો ત્યાં સુધી તકલીફ ના પડી પણ હવે ખાવાનાં પણ ફાંફા પડે છે...મારે પાછું આવું છે સાથે બીજા કારીગરો પણ તૈયાર છે પણ બસ ભાડું પણ નથી જો આપ આવીને લઈ જાવ તો હું તમારે આશરે આવ્યો છું...આ મહામારીમાં અમારી દશા ખરાબ થઈ ગઈ છે...ડર નાં માર્યા