પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૭

(66)
  • 5.2k
  • 5
  • 3k

છાયા ની સાથે ઘરના સભ્યો પણ વિક્રમ હજુ સુધી ઘરે નથી આવ્યો એ વાત થી ચિંતા કરવા લાગ્યા હતા. છાયા બેટી તે વિક્રમના બધા ફ્રેન્ડ ને ફોન કરી પૂછી જોયું.? વિક્રમના પપ્પા એ છાયા સામે જોઈને કહ્યું.હા.. પપ્પા સાંજે જ હું જેને ઓળખતી હતી તે બધાને ફોન કરી ને પૂછી જોયુ. કે "વિક્રમ ત્યાં આવ્યો છે.?" પણ કોઈ એ કહ્યું નહિ કે વિક્રમ અહી આવ્યો છે. પપ્પા મને બહુ ચિંતા થાય છે આપ કઈક કરો ને. આંખમાંથી આશુ લૂછતી છાયા બોલી.પપ્પા વિચારમાં પડી ગયા કે વિક્રમ આખરે ગયો હશે ક્યાં..! વિચાર આવ્યો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાઈ આવું પણ જ્યાં સુધી