પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૬

(68)
  • 5.2k
  • 6
  • 2.9k

ડોકટર સાહેબ વિચારીને તે બાળક ની માહિતી પોલીસ ને ફોન કરીને તેને બોલાવી ને આપે છે. પોલીસ જીનલ નો કેસ હાથમાં લઈ કાર્યવાહી શરૂ કરે છે. પહેલા સાગરના કેસમાં, પછી કીર્તિ ના કેસમાં હવે ખુદ જીનલ ના પોતાના કેસ માં, જાણે પોલીસ ગોથે ચડી ગઈ હોય તેમ બસ અત્યાર સુધી ફાફા જ માર્યા. છતાં કેસ બન્યો એટલે કેસ હાથમાં લઈને તેની પરતાલ કરવી રહી. પણ પરતાલ કોની કરવી એ સવાલ હતો, જીનલ તો હોશ માં નથી. અને જીનલ વિશે છાયા અને વિક્રમ સિવાઈ કોઈ જાણતું નથી. પોલીસે તેની પહેલે થી બધી પૂછપરછ કરી ચૂક્યા હતા પણ તેના હાથમાં કઈ આવ્યું